Rojgaar 05-07-2017



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૫-૦૭-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. સુરત મહાનગરપાલિકા(SMC)મા વિવિધ પોસ્ટ માટે ભરતી
૨. ભારતીય સેનામાં "મીલીટરી નર્સિંગ સર્વિસ" (MNS) ની ભરતી
૩. ભારતીય નૌકાદળમા ઓફીસર બનવાની તક
૪. એક્ચ્યુરિઅલ સાયન્સમાં કારકિર્દીની તકો
૫. IBPS (બેન્કિંગ) મા ભરતી

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૦૫-૦૭-૨૦૧૭)