Tablet Yojna



વિદ્યાર્થીઓને મળશે ટેબ્લેટ
રાજ્ય સરકારે ધો.૧૨ પાસ કરી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ. ૧,૦૦૦/- મા ટેબ્લેટ આપવાની યોજના અમલમાં મૂકી છે. GTUએ આ અંગે પરિપત્ર કરી તમામ કોલેજોને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવી પહોચ આપવાની સુચના આપી દીધી છે. જયારે ગુજરાત યુનિવર્સીટીએ હજુ સુધી કોઈ પરિપત્ર કર્યો નથી. 
ચાલુ વર્ષથી ધો. ૧૨ પાસ કરી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને રૂ. ૧,૦૦૦ ના ટોકન દરથી ટેબ્લેટ આપવાની મહત્વની યોજના અમલમાં મૂકી છે. 
કોલેજોમા વિદ્યાર્થીઓની નોંધણી અને ટોકન રકમ ઉઘરાવ્યા પછી તેની પહોંચ દરેક વિદ્યાર્થીને આપવાની રહેશે. આ યોજનાના વેબ પોર્ટલ પર અપડેટ કરવાની વ્યવસ્થા પણ જે તે કોલેજોએ કરવાની રહેશે.

GTUનો ઓફિસિયલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો

GTUની ઓફિસિયલ વેબસાઈટ/વેબ પોર્ટલની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો

ન્યૂઝ પેપરમાં આવેલ સમાચાર જોવા અહી ક્લિક કરો

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.