રોજગાર સમાચાર
ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૧૯-૦૭-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે.
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૨,૫૦૦ જેટલી જગ્યાઓ માટે જાહેરાત
૨. એર ઇન્ડિયા લીમીટેડ દ્વારા ૪૦૦ જેટલી ભરતી
૩. Rashtriya Ispat Nigam Limited દ્વારા ભરતીની જાહેરાત
૪. Institute for Plasma Research દ્વારા ડીગ્રી અને ડિપ્લોમાં એન્જિનિયરની ભરતી
૫. પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા જુ. ક્લાર્કની ભરતી
૬. જનરલ નોલેજ ક્વીઝ કોર્નર
૭. ISROમાં ૩૦૦ થી વધુ ભરતી
આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૧૯-૦૭-૨૦૧૭)