Rojgar 27-07-17



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૨૬-૦૭-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી
૨. UPSC દ્વારા ભરતીની જાહેરાત (પગાર ૪૪,૯૦૦/- - ૧૪૨૪૦૦/-)
૩. એર ઇન્ડિયા એન્જીનીયરીંગ સર્વિસ લી. દ્વારા ભરતી
૪. ફિલ્મના શોખીનો માટે ફિલ્મ ક્રિટીક તરીકેની કારકિર્દી
૫. સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે GKના પ્રશ્નો
૬. અનુસુચિત જાતિના કલ્યાણની યોજનાઓ
૭. ફીશરીઝ ક્ષેત્રે કારકિર્દી
આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૨૬-૦૭-૨૦૧૭)