TET 2 Exam Date



ટેટ - ૨ પરિક્ષા તારીખ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધો. ૬ થી ૮) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકો તરીકે નિમણુંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા: ૩૦-૦૭-૨૦૧૭ (રવિવાર)ના રોજ બપોરે ૩:૦૦ થી ૫:૦૦ દરમીયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષક યોગ્યતા કસોટી - II (TET-II) -૨૦૧૭ નું આયોજન કરવામાં આવ્યું હતું.
હવે આ પરીક્ષા આગામી તા: ૨૦-૦૮-૨૦૧૭ (રવિવાર) ના રોજ બપોરે ૩:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. 
ઉમેવારોએ અગાઉ ડાઉનલોડ કરેલ કોલલટર માન્ય રહેશે. જેમાં ઉમેદવારોએ તારીખ અને સમય સુધારી લેવાના રહેશે અથવા તા: ૩૧-૦૭-૨૦૧૭, ૨:૦૦ કલાક સુધીમાં OJASની વેબસાઈટ પરથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.

* આ બાબતનો પરિક્ષા સચિવશ્રી નો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
* ઓજસ વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો