Smart Class



સ્માર્ટ વર્ચ્યુઅલ ક્લાસ રૂમ

કેન્દ્ર સરકારના Communication & Information Technology, મંત્રાલય હસ્તકના Electronics & Information Technology Dept. અંતર્ગત ERNET Project માટે રાજ્ય સરકાર તરફથી GCERT મારફતે રાજ્યની ૭૭૦ માધ્યમિક શાળાઓ અને ૧૧ દાયેતને પ્રથમ તબક્કે સ્માર્ટ વર્ચ્યુઅલ ક્લાસરૂમ થી જોડવામાં આવેલ છે. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને લાભ મળે તે હેતુથી ડાયેટ કક્ષાએ સ્માર્ટ વર્ચ્યુઅલ ક્લાસરૂમ નો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. 
ડાયેટ સુરત ખાતે ઉપલબ્ધ સ્માર્ટ વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા માધ્યમિક શાળાઓના ધો. ૯ ના વિદ્યાર્થીઓ માટે દરરોજ સોમથી શુક્ર ૧૨.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમિયાન જુદા જુદા વિષયોના એકમોનું શિક્ષણ કાર્યનું આયોજન કરેલ છે. 

આ માટેનો ડાયેટ, સુરતનો પરિપત્ર અને  જુલાઈ ૨૦૧૭નુ સમયપત્રક જોવા માટે અહી ક્લિક કરો

ડાયેટ સુરતની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો