સિનિયર ક્લાર્ક પરિક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત સિનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગની તા: ૩૦-૦૭-૨૦૧૭ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક લેખિત પરિક્ષા ભાગ -૧, રાજ્યની અતિવૃષ્ટિની પરિસ્થિતિ ને ધ્યાને લઇ, મોકૂફ રાખવામાં આવેલ હતી. હવે આ પરિક્ષાનું આયોજન તા: ૧૩-૦૮-૨૦૧૭, સમય: બપોરે: ૧૨:૦૦ થી ૨:૦૦ કલાક દરમિયાન કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. ઉમેવારોએ અગાઉ ડાઉનલોડ કરેલ કોલલટર માન્ય રહેશે. જેમાં ઉમેદવારોએ તારીખ અને સમય સુધારી લેવાના રહેશે અથવા તા: ૧૩-૦૮-૨૦૧૭, ૧૨:૦૦ કલાક સુધીમાં OJASની વેબસાઈટ પરથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.
* આ બાબતનો પરિક્ષા સચિવશ્રી નો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો
* સમાચાર પત્ર મા આવેલ જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો ( ન્યૂઝ નં: ૧૪)
* ઓજસ વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો