HSC Special Exam



HSC સામાન્ય પ્રવાહની પરિક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉ. મા. શિક્ષlણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી માં જણાવ્યું છે કે જુલાઈ (પુરક) - ૨૦૧૭  સુધીમાં ઉ.મા.પ્ર. પરિક્ષા ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી તથા વ્યવસાયલક્ષી પ્રવાહના અનુંતિર્ણ અને આ પરિક્ષામા બેસવાની પાત્રતા ધરાવતા જ ઉમેદવારોની ખાસ પરિક્ષા તા: ૨૩-૧૦-૨૦૧૭ થી તા: ૦૩-૧૧-૨૦૧૭ સુધી લેવાનાર છે. પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. 

સદર પરીક્ષાના આવેદનપત્ર તારીખ: ૦૫-૦૮-૨૦૧૭ થી તા: ૨૦-૦૮-૨૦૧૭ સુધી બોર્ડની વેબસાઈટ પરથી શાળાઓ મારફતે ઓનલાઈન ભરવાના રહેશે. આ અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.

બોર્ડની વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો
બોર્ડનો પરિપત્ર અને ટાઈમ ટેબલ જોવા અને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સમાચાર ન્યૂઝ પેપરમાં આવ્યા હતા તે જોવા અહી ક્લિક કરો (ન્યૂઝ નં. ૭ )