Rojgaar 02-08-17



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૨-૦૮-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. નેશનલ ટેકનીકલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO) માં એન્જીનીયર્સની ભરતી
૨. ગુજરાત હાઇકોર્ટ માં ગ્રેજ્યુએટની ભરતી 
૩. જનરલ નોલેજ ક્વીઝ કોર્નર
૪. અનુસૂચિત જાતિના કલ્યાણની યોજના
૫. રોજગારની આસપાસ
૬. GPSC દ્વારા અગત્યની જાહેરાત
આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૦૨-૦૮-૨૦૧૭)