Rojgaar 23-08-17



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૨૩-૦૮-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં ૧,૪૦૦ થી વધુ ભરતી
૨. UPSC દ્વારા વિવિધ પોસ્ટ માટે જાહેરાત
૩. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્પોટ્સ ક્વોટા માં ખેલાડીઓની ભરતી
૪. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ૩૦૦ જેટલી પોસ્ટ પર ભરતી
૫. કેરીયર ઓપ્શન : ઓડીટર તરીકે કારકિર્દીની તકો
૬. જનરલ નોલેજ ક્વીઝ કોર્નર
૭. ભારતીય વાયુ સેના દ્વારા જાહેરાત

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૨૩-૦૮-૨૦૧૭)