આવી રીતે WhatsApp પર કોઇને પણ કરી શકો
છો TRACK
અહીંયા
અમે તમને એવી ટ્રીક બતાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે Whatsapp પર કોઇને પણ ટ્રેક કરી શકો છો. એ ક્યારે ઓનલાઇન અને ઓફલાઇન છે એની
જાણકારી સાથે જ હાઇડ થવા પર પણ તમે એનો લાસ્ટ સીન જોઇ શકો છો. એના માટે તમારે એક
એપ ડાઉન લોડ કરવી પડશે એનું નામ છે whatsappAgent.
આ
એક ફ્રી એપ છે જેને પ્લે સ્ટોર પરથી ડાઉન લોડ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવો ખૂબ જ
સરળ છે. એમાં તમે એક સાથે 2 લોકોને એક સાથે
ટ્રેક કરી શકો છો. એપને ઇન્સ્ટોલ કરતાં જ તમે જેને ટ્રેક કરવા ઇચ્છો છો એનો મોબાઇલ
નંબર એને અહીંયા નાંખવો પડશે, ત્યારબાદ એના
ઓનલાઇન-ઓફલાઇનથી લઇને લાસ્ટ સીન સુધીની અપડેટ તમને મળળે. તમે જેને ટ્રેક કરી રહ્યા
છો એના ઓનલાઇન આવવા પર તમને ફોન પર નોટિફિકેશન આવી જશે કે એ ઓનલાઇન આવી ગયો છે.
એની સાથે એનો લાસ્ટ સીન પણ તમે અહીં જોઇ શકશો.
– એપને
ડાઉનલોડ કરતાં જ તમને કેટલીક પરમીશન માંગવામાં આવશે. એને Allow કરી દો.
– ત્યારબાદ
તમે જેને WHATSAPP પર ટ્રેક કરવા ઇચ્છો
છો એનો નંબર અહીંયા એન્ટર કરીને ફોલો પર ટેપ કરો. અહીંયા 2 નંબર નાંખી શકો છો.
– ત્યારબાદ
જયારે એ બે લોકો જેનો નંબર તમે એન્ટર કર્યો હતો એ જેવા ઓનલાઇન આવશે તમારા ફોન પર
નોટિફિકેશન આવી જશે. એનો લાસ્ટ સીન પણ જોઇ શકશો.
આ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
To view the source of this news click here