2018 ની જાહેર રજાઓ
મિત્રો,
ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮ દરમિયાન આવનારી ૨૩ જાહેર રજાઓ, ૪૨ મરજીયાત રજાઓ, તેમજ બેન્કો માટેની ૧૬ જાહેર રજાઓની યાદી પ્રકાશિત કરી દેવામા આવી છે. જે અહી રજુ કરીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી બનશે.
જો આપને અમારુ કામ "ગમે તો સૌને કહો, અને ન ગમે તો અમને કહો."
આપના સૂચનો બ્લોગ પર જમણી બાજુ Contact Form મા લખી જણાવશો.
દરરોજ સવારે આપણા બ્લોગ પર ૨૫ જેટલા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સમાચાર પત્રો અપલોડ કરવામાં આવે છે. અન્ય શૈક્ષણિક સાહિત્ય માટે બ્લોગ ની નિયમિત મુલાકાત લેતા રહેશો.