બોર્ડ પરિણામની તારીખ
જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક
શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ની યાદી જણાવે છે કે ઉ.મા.પ્ર.પરીક્ષા ધો. ૧૨ સામાન્ય
પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.બુનિયાદી પ્રવાહ ઓક્ટોબર-૨૦૧૭ માં ઉપસ્થિત
ઉમેદવારોનું પરિણામ તા: ૨૫-૧૧-૨૦૧૭ નાં રોજ જીલ્લાના નિયત કરેલ વિતરણ કેન્દ્રો
ખાતેથી શાળાઓએ મુખત્યાર પત્ર રજૂ કરી સવારે ૧૧ થી ૪ કલાક દરમ્યાન શાળાનું પરિણામ
મેળવી લેવાનું રહેશે.
ઓક્ટોબર-૨૦૧૭ ની પરિક્ષામાં
ઉપસ્થિત રહેલ અને અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ આગામી માર્ચ ૨૦૧૮ માં લેવાનાર
પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ પરથી તા: ૦૯-૧૨-૨૦૧૭ સુધીમાં ભરી
શકશે.
બોર્ડ ની વેબસાઈટ ની મુલકાત લેવા માટે અહી ક્લિક કરો
બોર્ડ દ્વારા પ્રકશિત પરિપત્ર જોવા અહી ક્લિક કરો