UMANG એપ : મોટાભાગની સરકારી
સેવાઓ મોબાઈલ દ્વારા
પાન
કાર્ડ બનાવવાથી
લઇને ગેસ
બુકિંગ સુધી, મોદી
સરકારની ઉમંગ
એપ કરશે
100 કામ
વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ
ગુરૂવારે
5મી
ગ્લોબલ
સાયન્સ
સ્પેસ
કોન્ફરન્સમાં
એક
એવી
એપ
લોન્ચ
કરી
છે, જેના
દ્ધારા
તમે
ઘેર
બેઠા
100થી
વધુ
કામ
કરી
શકો
છો. આ કામોમાં
પાન
કાર્ડ
બનાવવાથી
લઇને
ગેસ
બુક
કરાવવા
સુધી
અને
આધાર
કાર્ડ
ડાઉનલોડિંગથી
લઇને
યૂટિલિટી
બિલ્સના
પેમેન્ટ
જેવા
ઘણાં
સરકારી
કામ
સામેલ
છે. આ
એપનું
નામ
ઉમંગ
(યૂનિફાઇડ મોબાઇલ
એપ્લિકેશન
ફોર
ન્યૂ
એજ
ગર્વનન્સ)
છે.
આ
એક
જ
એપથી
100થી
વધુ
કામો
થઇ
શકશે.
કેવી રીતે
કામ
કરે
છે
ઉમંગ
એપ
- ઉમંગ
એપ
એક
ગેટવે
છે, જેના
દ્ધારા
ઘણી
સરકારી
એપ્સને
એક્સેસ
કરી
શકાય
છે
અને
તેની
સેવાઓનો
લાભ
લઇ
શકાય
છે.
- આ
એપમાં
ઇન્ટરનલી
બધી
એપ
ઇન્ટીગ્રેટેડ
છે
પરંતુ
તેમ
છતાં
તે
તમારા
ફોનમાં
વધુ
સ્પેસ
નહીં
લે.
આ
એપ
હિન્દી, અંગ્રેજી
સહિત
12 ભાષાઓમાં
ઉપલબ્ધ
છે.
- આ
એપ
ગૂગલ, એપલ, વિન્ડોઝ
ફોન
સ્ટોર
પર
ઉપલબ્ધ
છે.
અને
એન્ડ્રોઇડ, આઇઓએસ
બન્ને
પ્લેટફોર્મ
પર
કામ
કરશે.
- એપ
ઉપરાંત,ઉમંગ
વેબ, આઇવીઆર
અને
એસએમએસ
જેવી
ચેનલ્સ
પર
પણ
એક્સેસ
કરી
શકાય
છે.
એટલે
કે
તમે
સ્માર્ટફોન
ઉપરાંત
તેને
ફિચર
ફોન, ટેબલેટ
અને
લેપટોપ
કે
કોમ્પ્યુટર
પર
પણ ઉપયોગ
કરી
શકો
છો.
- તમે 97183-97183 પર
મિસ્ડ
કોલ
આપીને
પણ
આ
એપને
ડાઉનલોડ
કરી
શકો
છો.
ડાઉનલોડ
કર્યા
બાદ
તમારે
તેને
તમારા
મોબાઇલ
નંબર
સાથે
રજિસ્ટ્રેશન
કરાવવું
પડશે.
ત્યાર બાદ
જ
આપ
આ
એપ
દ્ધારા
સેવાઓનો
લાભ
લઇ
શકશો..
ઉમંગ એપથી
હાલ
લગભગ
45 સેવાઓનો
લાભ
થઇ શકાય છે.
ભવિષ્યમાં
તેને
અપડેટ
કરાશે
અને
વધુ
સેવાઓ
જોડવામાં
આવશે.
અત્યારે
આટલા
કામ
કરી
શકાય
છે.
- પીએફ
ફન્ડ
સાથે
જોડાયેલી
સર્વિસિઝ
- ગેસ
સિલિન્ડર
બુકિંગ
- પાસપોર્ટ
તેમજ
ડ્રાઇવિંગ
લાયસન્સ
બનાવવું
- પાનકાર્ડ
માટે
અરજી
કરવી
- જુદુજુદી
યૂટિલિટી
બિલ્સની
ચુકવણી
- આધાર
કાર્ડ
સાથે
જોડાયેલી
સર્વિસિઝ
- ઇન્કમ
ટેક્સ
ચૂકવણી
- નેશનલ
પેન્શન
સ્કીમ
સાથે
જોડાયેલી
જાણકારી
- સીબીએસઇ
અને
આઇસીએસઇ
બોર્ડના
રિઝલ્ટ
કે
અન્ય
જાણકારી
- વડાપ્રધાન
આવાસ
યોજના સાથે
જોડાયેલી
સર્વિસિઝ
- વડાપ્રધાન
કૌશલ
યોજના
સાથે
જોડાયેલી
જાણકારી
- ડિજીલોકર
પણ
છે
અંદર
- અન્નપૂર્ણા
કૃષિ
પ્રસાર
સેવા
દ્ધારા
મેળવી
શકે
છે
ખેતી
સાથે
જોડાયેલી
ભલાણ
- વિદેશમાં
નોકરીમાં
કરશે
મદદ
- ઇપાઠશાલાથી.સ્ટૂડન્ટને
મળશે
મદદ
- નોકરી
માટે
અરજી - આ
ઉપરાંત
ઘણી
અન્ય
સરકારી
સેવાઓને
આ
એક
એપથી
એક્સેસ
કરી
શકાય
છે.
એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો