Bisag December 2017BISAG DECEMBER 2017

ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે વંદે ગુજરાત ચેનલ પર રાજ્યના તજજ્ઞ શિક્ષકો દ્વારા શિક્ષણ અને માર્ગદર્શન અપાય છે. જેથી છેવાડેના ગામનો વિદ્યાર્થી પણ સારામાં સારું શિક્ષણ મેળવી શકે. અને શહેરના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ઉતરી શકે. આ કાર્યક્રમ અંતર્ગત ધો. ૯ થી ૧૨ ના મુખ્ય વિષયો જેમકે ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, અને ગુજરાતી નું તજજ્ઞ શિક્ષકો દ્વારા શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવે છે. તમામ પ્રકરણનું ઓડીયો-વિડીયો (દ્રશ્ય-શ્રાવ્ય) માધ્યમો દ્વારા રસપ્રદ શિક્ષણ અપાય છે. જેનું ડીસેમ્બર - ૨૦૧૭ નું સમય પત્રક નીચેની લીંક મા આપેલ PDF ફાઈલમાં છે. આ મેસેજ/પોસ્ટ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશો. 
અમારી આ વેબસાઈટ પર નિયમિત રીતે શૈક્ષણિક સમાચારો અને સાહિત્ય મુકવામાં આવે છે. 

ડીસેમ્બર - ૨૦૧૭ નું સમય પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો