Facebook પર
તમારી પ્રોફાઈલમાં
લગાવી શકશો
ટેમ્પરરી ફોટો
ફેસબૂક દુનિયાના
અલગ-અલગ
ભાગોમાં
નવા
ફીચર્સનું
ટેસ્ટિંગ
કરતું
રહે
છે.
એવામાં
કેટલાક
ફીચર્સને
પછી
અમલમાં
મુકવામાં
પણ
આવે
છે.
હવે
ફેસબૂક
એવા
નવા
ફીચર્સ
લાવવા જઈ રહ્યું
છે
જેમાં
તમે
પોતાની
પ્રોફાઈલને
ટેમ્પરરી
બાયો
લગાવી
શકો
છો.
The
Next Webના સોશિયલ
મીડિયા
ડાયરેક્ટર
મેટ
નેવારાએ
આ
ફીચર
જોયું
છે
જેમાં
યુઝર્સ
થોડા
સમય
માટે
ટેમ્પરરી
બાયો
લગાવી
શકે
છે.
જેવો
આ
બાયોનો
ટાઈમ
પીરિયડ
પૂરો
થાય
તો
યુઝર્સની
પ્રોફાઈલ
પર
વિઝિટરને
જૂનું
બાયો
જ
જોવા
મળશે.
આ
ફીચરમાં
યુઝર્સને
1 કલાક, 1 દિવસ, 1 વીક, કસ્ટમ
અને
એક્સપાયરીની
ટાઈમ
લિમિટ
હશે.
એક
વખત
ટેમ્પરરી
બાયો
લગાવ્યા
પછી
યુઝર્સની
ફેસબૂક
પ્રોફાઈલ
પર
આ
વિઝિટર્સને
જોવા
મળશે.
એક
વખત
બાયો
લગાવ્યા
બાદ
યુઝર્સને
તેના
માટે
ટાઈમ
પીરિયડને
બદલી
પણ
શકાય
છે.
જોકે, હજુ એવું
લાગે
છે
કે
આ
ફીચર
ફેસબૂકના
કેટલાક
દેશોમાં
રિલીઝ
કરવામાં
આવ્યું
છે
પણ
શક્ય
છે
કે
આવનારા
સમયમાં
તેને
અન્ય
દેશો
માટે
પણ
જારી
કરી
શકે
છે.
જણાવી
દઈએ
કે
હાલમાં
ફેસબૂકે
ઘણી
જાહેરાતો
કરી
હતી
જેમાં
લાઈક
અને
કમેન્ટવાળી
પોસ્ટને
ડિમોટ
કરવાનું
પણ
જોડાયેલું
છે.