ફેક
ન્યૂઝ માટે ગુગલ થયું એલર્ટ
સોશિયલ મીડિયામાં
ન્યૂઝની
સાથે-સાથે
ફેક
ન્યૂઝ
એટલા
જ
વાયરલ
થઈ
રહ્યાં
છે.
આ
એક
મોટી
ઘટના
છે
અને
આને
કારણે
ગમે
ત્યારે
મોટી
સમસ્યા
સર્જાઈ
શકે
છે.
આ
બાબતને
ધ્યાનમાં
રાખીને
Googleએ
પોતાના
ન્યૂઝ
ગાઈડલાઈન્સમાં
સુધારા
કર્યા
છે, જેથી
પોતાના
મૂળ
દેશને
છૂપાવનારી
અથવા
કોઈ
અન્ય
દેશની
વ્યક્તિને
ખોટા
પ્લેટફોર્મ
અંતર્ગત
નિર્દેશિત
કરનારી
ઈન્ટરનેટ
વેબસાઈટ્સ
પર
લગામ
લગાવી
શકાય.
IANSના
જણાવ્યા
અનુસાર, કંપનીની
દિશા-નિર્દેશો
અનુસાર, ‘Google ન્યૂઝમાં
શામેલ
વેબસાઈટ્સ
યૂઝર્સને
ભ્રમિત
કરવા
માટે
પોતાના
સ્વામિત્વ
અથવા
પ્રાથમિક
ઉદ્દેશ્ય
વિશે
જાણકારીને
ખોટી
રીતે
રજૂ
ન
કરવી
જોઈએ
અથવા
તેને
સંબંધિત
ગતિવિધિમાં
શામેલ
ન
કરવી
જોઈએ.’
Google
વહીવટદારોને
સ્પેમ
રિપોર્ટ
નોંધાવવાની
મંજૂરી
આપી
રહ્યું
છે.
જો
તેમને
લાગે
કે, કોઈ
અન્ય
પબ્લિશરે
Google ન્યૂઝના
નવા
દિશા-નિર્દેશોનું
ઉલ્લંઘન
કર્યું
છે
તો
તેઓ
સ્પેમ
રિપોર્ટ
નોંધાવી
શકે
છે.
Googleએ
કહ્યું
કે, ‘અમે
કદાચ
દરેક
રિપોર્ટના
જવાબમાં
મેન્યુઅલ
એક્શન
ન
લઈ
શકીએ
પણ
સ્પેમ
રિપોર્ટને
યૂઝર્સના
પ્રભાવને
આધારે
પ્રાથમિકતા
આપવામાં
આવશે
અને
કેટલાક
કેસમાં
ન્યૂઝ
રિઝલ્ટ્સમાંથી
સ્પેમ
સાઈટને
સંપર્ણ
રીતે
હટાવી
દેવામાં
આવશે.’
આ ઉપરાંત
વધુમાં
વધુ
એન્ડ્રોયડ
ડિવાઈસિઝમાં
વર્ચ્યુઅલ
પર્સનલ
આસિસ્ટન્ટ
ઉપલબ્ધ
કરાવવા
માટે
કંપનીએ
Google આસિસ્ટન્ટની
જૂની
એન્ડ્રોયડ
5.0 લૉલીપૉપ
ઑપરેટિંગ
સિસ્ટમ
સિસ્ટમ
(OS) પર
ઉપલબ્ધ
કરાવવાની
ઘોષણા
કરી
છે.