20 હજારથી
પણ ઓછી
કિંમતમાં iPhone ખરીદવાનો
ચાન્સ…
જો તમે
નાની
સ્ક્રીન
વાળો
iPhone ખરીદવા
માગતા
હોવ
તો
તમે
iPhone SE પર
વિચાર
કરી
શકો
છો.
દિગ્ગજ
ઈ-કોમર્સ
કંપની
એમઝોન
આ
ફોન
પર
ફ્લેટ
8,100 રૂપિયાનું
ડિસ્કાઉન્ટ
આપી
રહી
છે.
આ
રીતે
26,000 રૂપિયાના
આ
ફોનને
તમે
માત્ર
17,999 રૂપિયામાં
ખરીદી
શકો
છો.
આ સ્માર્ટફોન
પર
15,000 રૂપિયા
સુધીની
એક્સચેન્જ
ઓફર
પણ
મળી
રહી
છે.
આ
સાથે
EMI પર
ખરીદવો
હોય
તો
ICICI બેંક
ક્રેડિટ
કાર્ડ
હોલ્ડરને
1,500 રૂપિયાની
કેશબેક
ઓફર
પણ
મળી
રહી
છે.
આ
ફોન
માટે
EMI 836 રૂપિયા
પ્રતિ
મહિને
શરૂ
થઈ
રહ્યો
છે.
એપલ iPhone SE iOS 10 સાથે
આવે
છે, જેને
બાદમાં
iOS 11 પર
અપગ્રેડ
કરી
શકાય
છે.
આ
સ્માર્ટફોનમાં
4 ઇંચની
ડિસ્પ્લે
છે, જેમાં
1136X640 પિક્સલનું
રિઝોલ્યુશન
આપવામાં
આવ્યું
છે.
iPhone SEમાં
2GB રેમ
અને
32GB ઇન્ટરનલ
સ્ટોરેજ
આપવામાં
આવ્યો
છે.
તેમાં
12 MPનું
રિયર
અને
1.2 MPનો
ફ્રન્ટ
કેમેરા
આપવામાં
આવ્યો
છે.
આ
ફોનની
ડિસ્પ્લેમાં
સેન્ટરમાં
ટચઆઈડી
પણ
આપવામાં
આવ્યું
છે.
ભારત સરકાર
દ્વારા
ઇમ્પોર્ટ
ડ્યુટી
વધારવામાં
આવ્યા
બાદ
એપલે
હાલમાં
ભારતમાં
પોતાના
iPhone મોડલની
કિંમતો
વધારી
છે.
જોકે
iPhone SE પર
આ
વધારાની
કોઈ
અસર
નહિ
પડે, કારણ
કે
આ
સ્માર્ટફોનને
ભારતમાં જ બનાવવામાં
આવી
રહ્યો
છે.