Std:
10 : Unit: 10 : Test
of True Love
ધો. ૧૦ નો યુનીટ નં ૧૦ : “ટેસ્ટ ઓફ ટ્રુ લવ” એ એક લવ સ્ટોરી
(પ્રેમ કથા) છે. જેમાં નાયક – લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ અને નાયિકા – હોલીસ મીનેલ એક પુસ્તક “Of Human
Bondage” દ્વારા એક બીજાના
પરિચયમાં આવે છે અને પત્રવ્યવહાર દ્વારા એકબીજાના પ્રેમમાં પડે છે. બંને જણાએ
ન્યુયોર્કનાં ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર મળવાનું નક્કી કરેલ હોય છે. બંને
નિર્ધારિત સમયે ત્યાં આવે પણ છે પરંતુ નાયિકા કઈ રીતે નાયક – બ્લેન્ડફોર્ડનાં
પ્રેમની કસોટી કરે છે તે આ વાર્તામાં દર્શાવ્યું છે.
આ વાર્તા પર
બોલીવુડમાં ‘સિર્ફ તુમ’ નામની ફિલ્મ પણ બની ચુકી છે.
This test contains 25 questions. It is based on MCQ pattern. You have to
answer all the questions. At the end of the test, as soon as you submit your
answers, you will get your result. You will also get which answers are right
and which are wrong. You will also get correct answers for your wrong answers.
I insist you to give the test 3 times even if you get full marks.
વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે એક વાર ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે તો આ ટેસ્ટ વારંવાર આપો. કદાચ આપના ફૂલ માર્ક્સ આવી જાય તો પણ એક ની એક ટેસ્ટ ઓછામાં ઓછી ૩ વાર આપી ને ચેક કરો કે પહેલી વખત આવેલા માર્ક માત્ર Luck By Chance તો નથી ને.
Best
of Luck