TET1 Postpone



TET-1-2017 મુલતવી (પોસ્ટપોન)

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી - ૧ (TET-1) તા: ૩૧-૧૨-૨૦૧૭ ના રોજ લેવાનાર હતી. પરંતુ સંદર્ભ દર્શિત પત્રમાં દરશાવ્યા મુજબ, સદર તારીખ સંભવિત/સૂચિત તારીખ હતી. જેથી તા: ૩૧-૧૨-૨૦૧૭ ના રોજ પરીક્ષા લેવાનાર નથી. બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ નક્કી થયેથી તુરંત જાણ કરવામાં આવશે. સદર પરીક્ષા માટે ફાળવેલ પરીક્ષા કેન્દ્રો ની યાદી, બ્લોકની સંખ્યા, આચાર્યના નામ અને મોબાઈલ નંબરની વિગત પણ નીચેની પીડીએફ ફાઈલમાં સામેલ છે
પરિપત્ર અને પરીક્ષા કેન્દ્રોની યાદી ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.