Std: 10 : Unit: 06 : I Love You, Teacher
ધો. ૧૦ નો યુનીટ નં ૦૬ : “I
Love You, Teacher”માં હેલન કેલર
તેમના શિક્ષક મિસ.
એની સુલીવાન વિષે
વાતો કરે છે.
હેલન જન્મથી જ
જોઈ અને સાંભળી
શકતા નહોતા. અને
બોલી પણ શકતા
નહોતા. મિસ સુલીવાન
મુક બધીરના શિક્ષક
હોય છે. જે
તેમને "Sense
Of Touch" એટલે કે સ્પર્શેન્દ્રિય દ્વારા જ્ઞાન આપે
છે. ત્યાર બાદ
હોઠના મુવમેન્ટ અને
ગળામાં થતા Vibration દ્વારા બોલતા
પણ શીખવે છે.
અંતમાં હેલન જણાવે
છે કે તેમના
શિક્ષક સુલીવાનની આંખો
પણ કામ કરતી
બંધ થઇ જાય
છે.
Here we are putting an MCQ Test for the Unit No. 06 of Std.
10: I Love You, Teacher. The test consists of 25 marks. All the
questions are of MCQ type. There are blanks, jumbled parts and identify
functions type of questions also.
વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે એક વાર ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવે તો આ ટેસ્ટ વારંવાર આપો. કદાચ આપના ફૂલ માર્ક્સ આવી જાય તો પણ એક ની એક ટેસ્ટ ઓછામાં ઓછી ૩ વાર આપી ને ચેક કરો કે પહેલી વખત આવેલા માર્ક માત્ર Luck By Chance તો નથી ને.
Best of Luck