Jio પછી
હવે Vodafone લાવ્યું
હેપ્પી ન્યુ
યર ઓફર, રૂ.198માં
મળશે દરરોજ
1 જીબી
ડેટા
જિયોએ ટેલિકોમ
ક્ષેત્રમાં
ક્રાંતિ
લાવ્યાં
બાદ
હવે
દરેક
ટેલિકોમ
કંપની
વચ્ચે
કોલ્ડ
વોર
ચાલી
રહી
છે.
વિવિધ
કંપનીઓ
હેપ્પી
ન્યુ
યર
ઓફર્સ, લઇને
આવી
છે
તેવામાં
વોડાફોન
પણ
રૂ.198માં
હેપ્પી
ન્યુયર
ઓફર
લઇને
આવ્યું
છે.
ભારતની
સૌથી
મોટી
ટેલિકોમ
કંપનીએ
આ
પેકની
ઘોષણા
પોતાના
પ્રિપેઇડ
ગ્રાહકો
માટે
કરી
છે.
સૌથી
ઓછી
કિમતના
આ
પ્લાનમાં
કંપનીએ
ગ્રાહકોની
ડેટા
અને
અનેય
સુવિધાઓ
અંગે
પણ
ઘ્યાન
રાખ્યું
છે.
વોડાફોનના રૂ.198ના
આ
પ્લાનમાં
ગ્રાહકોને
અનલિમિટેડ
લોકલ
અને
એસટીડી
વોઇસ
કોલ્સ.
ફ્રી
રોમિંગ
અને
દરરોજ
1 જીબી
ડેટાનો
લાભ
મળશે.
તાજેતરમાં
જ
વોડાફોનની
હરિફ
ટેલિકોમ
કંપની
રિલાયન્સ
જિયોએ
પણ
બે
પ્લાન
લોન્ચ
કર્યા
હતાં.
આ
ઓફર
હેઠળ
જિયો
કસ્ટમરને
બે
પ્લાન
આપશે
જેમાં
લોકલ
અને
નેશનલ
કોલ
સાથે
દૈનિક
ધોરણે
1.2GB અને
2GBનો
ડેટા
મળશે
એમ
સંકળાયેલ
સૂત્રોએ
જણાવ્યું
હતું.
હેપ્પી ન્યૂ
યર
2018 યોજનામાં
રૂ.199 અને
રૂ.299ના
બે
પ્લાન
આપવામાં
આવશે.પહેલા
પ્લાન
રૂ.199માં
ગ્રાહકોને
28 દિવસની
વેલિડીટી
સાથે
1.2GB ડેટા
પ્રતિ
દિવસ,ફ્રી
SMS,વોઇસ
કોલ
અને
બધા
જિયો
પ્રાઇમ
મેમ્બર્સ
માટે
28 દિવસનો
પ્રીમિયમ
જિયો
એપ
માટે
સબસ્ક્રિપ્શનની
સુવિધા
મળશે.
જ્યારે,બીજી
ઓફર
રૂ.299માં
બધા
જિયો
પ્રાઇમ
મેમ્બર્સને
28 દિવસનો
જિયો
એપ
માટે
સબસ્ક્રિપ્શન
સાથે
દરેક
દિવસ
2GB ડેટા,ફ્રી
SMS,વોઇસ
કોલ
મળશે.