વોડાફોન તેના
આવા ગ્રાહકોને
આપશે જીવન
વીમો
વોડાફોને તેના
યુઝર્સને
જીવન
વીમો
આપવાનો
નવો
પ્લાન
લોન્ચ
કર્યો
છે.
આ
પ્લાનમાં
યુઝર્સને
અવીવા
લાઇફ
ઇન્શ્યોરન્સ
તરફથી
જીવન
વીમો
આપવામાં
આવશે.
તેના
માટે
કંપની
લાઇફ
ઇન્સ્યોરન્સ
વાળુ
મોબિલિટી
પ્લાન
રેડ
પ્રોટેક્ટ
લઇને
આવી
છે.
આ
પ્લાનમાં
20 વર્ષ
માટે
જીવન
વીમો
ફક્ત
એક
મહીનાના
પ્લાન
બરાબર
કિંમતમાં
આપવામાં
આવી
રહ્યો
છે.
કંપની
મુજબ
રેડ
પ્રોટેક્ટ
પ્લાન
ફક્ત
પોસ્ટપેડ
યુઝર્સ
માટે છે. તેનો
ફાયદો
કંપનીના
અમૂક
ગ્રાહકને
જ
થઇ
શકશે.
જનો
માસિક
પ્લાન
ઓછામા
ઓછો
499 રૂપિયા
છે.
લાઇફ
ઇન્સ્યોરન્સને
એક્ટિવ
કરવ
માટે
કંપનીના
ટોલ
ફ્રી
નંબર
199 પર
કોલ
કરી
શકાશે.
તે
બાદ
મહત્વના
પુરાવા
અને
વેરિફિકેશન
બાદ
જીવન
વીમાને
એક્ટિવ
કરી
દેવામાં
આવશે.
જોકે
આ
પ્લાન
હાલ
કોર્પોરેટ
પ્લાન
યુઝર્સ
માટે
જ
છે.
ગ્રાહક
તેની
જરૂરિયાતના
હિસાબથી
મહિનાના
પ્લાન
તેમજ
વીમાની
રકમ
પસંદ
કરી
શકે
છે.
વોડાફોને હાલમાંજ
84 દિવસનો
પ્લાન
લોન્ચ
કર્યો
છે.
આ
પ્લાનમાં
યુઝર્સને
એખ
શરતની
સાથે
અનલિમિટેડ
કોલિંગી
સુવિધા
આપવામાં
આવી
રહી
છે.
મહત્વની
વાત
છે
કે
તેમા
યુઝર
રોમિંગમાં
પણ
ફ્રી
કોલ
કરી
શકે
છે.
અનલિમિટેડ
કોલિંગની
શરત
છે
કે
યુઝર
એક
દિવસમાં
250થી
વધારે
કરી
શકશે
નહી.
તે
સિવાય
યુઝર
અઠવાડિયામાં
1000થી
વધારે
કોલ
કરી
શકશે
નહી.
જો
યુઝર્સે
વધારે
કોલ
કર્યા
તો
તેનો
અલગથી
ચાર્જ
આપવો
પડશે.
ડેટાની
વાત
કરીએ
તો
તેમા
યુઝર્સને
રોજ
1જીબીથી
હાઇસ્પીડ
ડેટા
મળશે.
આ
સાથે
જ
આ
પ્લાનમાં
રોજ
100 એસએમએસ
પણ
ફ્રી
મળશે.
આ
પ્લાનની
કિંમત
509 રૂપિયા
છે.જ્યારે
વોડાફોનના
બીજો
પ્લાન
458 રૂપિયાનો
છે.આ
પ્લાનમાં
યુઝર્સને
70 દિવસની
માન્યતા
મળશે.
જેમા
યુઝરને
રોજ
1જીબી
ડેટા
અને
અનલિમિટેડ કોલિંગ સહિતના
ફાયદા
બિલકુલ
509 રૂપિયાની
જેમ
છે.
ફક્ત
આ
પ્લાનમાં
માન્યતાને
ઘટાડીને
70 દિવસ
કરવામાં
આવ્યા
છે.
Read Source
Read Source