2017માં
ગૂગલે બંધ
કરી પોતાની
આ 7 પ્રોડક્ટ
ઈન્ટરનેટ માર્કેટમાં
સારો
એવો
હિસ્સો
રાખનાર
કંપની
ગૂગલની
બધી
પ્રોડક્ટ
નિષ્ફળ
રહી
છે.
તેવામાં
કેટલીક
પ્રોડક્ટ
2017માં
બંધ
થઈ
ગઈ
હતી.
જાણો કંઈ
પ્રોડક્ટ
થઈ
બંધ
:
Google
AR platform Tango :
ગૂગલની ઓગમેન્ટેડ
રિયાલિટી
પ્રોજેક્ટ
બંધ
કરીને
તેની
જગ્યાએ
ARCore શરૂ
કરવામાં
આવ્યો
હતો.
1 માર્ચે
તેને
સત્તાવાર
રીતે
બંધ
કરવામાં
આવ્યો
હતો.
Google
Spaces :
ગૂગલની મેસેજીંગ
એપ
Spaces 2016માં
શરૂ
કરવામાં
આવી
હતી
પરંતુ
તેને
હવે
બંધ
કરવામાં
આવી
છે.
Google
Chrome apps :
ગૂગલ પોતાના
બ્રાઉઝર
ગૂગલ
ક્રોમ
પર
એપ્સને
પણ
બંધ
કરી
દીધી
છે.
GTalk
:
ગૂગલને ચેટિંગ
માટે
પોતાની
એપ
2005માં
શરૂ
કરવામાં
આવી
હતી
તેના
પછી
તેને
હેગઆઉટએ
રિપ્લેસ
કરી
દીધી
અને
GTalkને
બંધ
કરવામાં
આવી.
Google
Captcha :
માર્ચ 2017માં
ગૂગલ
પોતાની
સિક્યોરિટી ફિચર ગૂગલ
કેપ્ચાને
બંધ
કરશે.
તેને
માણસ
અને
રોબોટ્સમાં
તફાવત
કરવા
માટે
ઉપયોગ
કરવામાં
આવ્યો
છે.
Titan
Drone project :
ગૂગલએ 2014માં
ડ્રોન
સર્વિસ
Titan drone project શરૂ
કરી
હતી
પરંતુ
તેના
પછી
આર્થિક
સમસ્યાને
લીધે
તેને
બંધ
કરી
દેવામાં
આવી.
Google
Site Search :
ફેબ્રુઆરી 2017માં
ગૂગલે
પોતાની
સાઈટ
સર્ચિંગ
ફીચર
ગૂગલ
સાઈટ
સર્ચને
બંધ
કરી
દીધી
હતી.
જો
કે, કેટલાંક
યૂઝર્સ
તેનો
ઉપયોગ
કરી
રહ્યા
છે
પરંતુ
1 એપ્રિલ
2018થી
તેને
બંધ
કરવામાં
આવશે.