Fb અને
Whatsappની
જેમ instagram પર
જોઈ શકાશે
‘Last Seen’
Facebook
અને
Whatsappની
જેમ
હવે
તમે
instagram પર
પણ
બીજા
લોકોનું
લાસ્ટ
એક્ટિવ
સ્ટેટસ
જોઈ
શકો
છો.
ફોટો
અને
વિડિયો
શેરિંગ
એપ
instagramએ
પણ
આ
ફીચરને
એડ
કરી
દીધુ
છે
એટલે
હવે
તમે
જોઈ
શકો
છો
તમારા
મિત્રો
કેટલા
સમય
પહેલાં
એક્ટિવેટ
હતા.
આ ફીચર
તમને
સીધું
instagram મેસેજ
એપમાં
જોવા
મળશે.
જો
કે, આ
ફીચર
માત્ર
એ
લોકો
માટે
છે
જેમને
તમે
ફોલો
કરતા
હોય
અથવા
જે
લોકો
તમને
ફોલો
કરતા
હોય
તે
પણ
તમારું
એક્ટિવિટી
સ્ટેટસને
જોઈ
શકે
છે.
બીજો લોકો
પર
ધ્યાન
રાખવા
માટે
આ
ફીચર
કામમાં
આવશે, પરંતુ
કેટલાંક
લોકો
તેનીથી
હેરાન
થઈ
શકે
છે.
તો
એ
લોકો
માટે
સારી
વાત
એ
છે
આ
ફીચરને
સ્વીચ
ઓફ
પણ
કરી
શકાય
છે.
આ રીતે
તમે
ઓફ
કરી
શકો
છો
લાસ્ટ
સીનને
:
– સૌથી
પહેલાં
instagram એપ
ઓપન
કરવી
અને
સેટિંગ
પર
જવા
માટે
કોર્નર
પર
દેખાતા
ડોટ
વાળા
આઈકોન
પર
ટેપ
કરવું.
– ર્સ્કોલ
ડાઉન
કરીને
Show activity status ઓપ્શન
સર્ચ
કરવું.
– હવે
આ
ઓપ્શનને
ઓફ
કરી
દેવું.