વિરાટ
કોહલીએ ICC ટેસ્ટ
રેન્કિંગમાં બનાવ્યો
ઈતિહાસ
સેન્ચુરિયન ટેસ્ટની
પ્રથમ
ઇનિંગમાં
153 રન
બનાવનાર
વિરાટ
કોહલીએ
ગુરુવારે
જાહેર
થયેલી
રેન્કિંગમાં
20 પોઇન્ટનો
ફાયદો થતાં 900 પોઇન્ટ
સાથે
બીજા
નંબરે
પહોંચી
ગયો
છે.
વિરાટ
કોહલી
ટેસ્ટમાં
900 પોઇન્ટ
મેળનવાર
બીજો
ભારતીય
બેટ્સમેન
બની
ગયો
છે.
સુનીલ ગાવસ્કરે
1979માં
પોતાની
50મી
ટેસ્ટ
મેચ
વખતે
900 પોઇન્ટ
મેળવ્યા
હતા
જ્યારે
કોહલીએ
65મી
ટેસ્ટ
દરમિયાન
આ
સિદ્ધિ
મેળવી
હતી.
ઉલ્લેખનીય છે કે, સચિન
ક્યારેય
પોતાની
કારકિર્દી
દરમિયાન
900 પોઇન્ટ
મેળવી
શક્યો
નહોતો.
વિરાટ કોહલી
ટેસ્ટ
રેન્કિંગમાં
900 પોઇન્ટ
મેળવનાર
વિશ્વનો
31મો
બેટ્સમેન
બની
ગયો
છે.
ઓસી.
કેપ્ટન
સ્ટીવન
સ્મિથ
947 પોઇન્ટ
સાથે
નંબર
વનના
સ્થાને
છે.
કોહલી
તેનાથી
47 પોઇન્ટ
પાછળ
છે.
કોહલી ઉપરાંત
ચેતેશ્વર
પૂજારા
એક
સ્થાનના
નુકસાન
સાથે
છઠ્ઠા
ક્રમે
છે.
બોલિંગમાં
કાગિસો
રબાદાને
પાછળ
છોડી
જેમ્સ
એન્ડરસને
ફરી
નંબર
વનનું
સ્થાન
મેળવી
લીધું
છે.
જાડેજા
ત્રીજા
અને
અશ્વિન
પાંચમા
સ્થાને
છે
જ્યારે
હેઝલવૂડે
ચોથું
સ્થાન
મેળવ્યું
છે.