BOX OFFICE: ‘પદ્માવત’ની
બંપર ઓપનિંગ..
એડવાન્સ બુકિંગ
દ્વારા જોરદાર
કમાઈ
સંજય
લીલા
ભણશાલીની
ફિલ્મ
‘પદ્માવત’ 25 જાન્યુઆરીએ
આખા
દેશમાં
રીલીઝ
થવાની
છે.
ફિલ્મને
લઈને
ભલે
અમુક
જૂથ
ગમે
તેટલો
વિરોધ
કરતા
હોય
પરંતુ
સુપ્રીમ
કોર્ટ
તરફથી
લીલી
ઝંડી
મળ્યા
બાદ
આખા
દેશમાં
સિનેમાપ્રેમીઓ
આ
ફિલ્મ
જોવા
ઉત્સુક
છે.
ફિલ્મની ઓપનિંગ
ખૂબ
જબરદસ્ત
થઈ
છે.
તેનો
અંદાજો
ફિલ્મના
એડવાન્સ
બુકિંગ
પરથી
જ
લગાવી
શકાય
છે.
મોટા
શહેરોમાં
પદ્માવતીના
શો
અત્યારથી
જ
હાઉસફૂલ
થઈ
ગયા
છે
જ્યારે
બીજા
જલ્દીથી
હાઉસફૂલ
થઇ
રહ્યા
છે.
સંજય લીલા
ભણશાલીની
ફિલ્મો
દરેક
ઉંમરના
લોકોને
જોવાનું
પસંદ
કરે
છે.
‘બાજીરાવ
મસ્તાની’ હોય
કે
‘હમ
દિલ
દે
ચુકે
સનમ’ લોકો
તેમની
ફિલ્મોના
દીવાના
છે.
ટ્રેડ
પંડિતોની
માનીઓ
તો
વિરોધ
છતાંય
ફિલ્મ
25 કરોડ
સુધીનું
તગડુ
ઓપનિંગ
મેળવે
તેવી
શક્યતા
છે.
ભણસાળીનું
આમંત્રણ સ્વીકારી
કરણી સેના
ફિલ્મ ‘પદ્માવત’ ફિલ્મ
જોવા થઈ
રાજી
‘પદ્માવત’ ફિલ્મને
લઈને
લઈને
એક
મહત્વના
સમાચાર
સામે
આવ્યા
છે.
લાંબા
સમય
સુધી
સંજય
લીલા
ભણશાલીની
ફિલ્મ
બનાવેલી
‘પદ્માવત’ની
રિલીઝ
લઈને
વિરોધ
કરી
રહેલી
કરણી
સેનાના
લોકેન્દ્ર
કલવીએ
કહ્યું
કે
તેઓ
ભણશાલીના
આમંત્રણ
પર
અમે
પદ્માવત
જોવા
માટે
તૈયાર
છીએ.
ફિલ્મની
રિલીઝના
વિરોધની
વચ્ચે
રાજપૂત
કરણી
સેનાએ
ઉત્તર
પ્રદેશના
મુખ્યમંત્રી
યોગી
આદિત્યનાથ
સાથે
મુલાકાત
કરી
હતી.
તેના પછી
કરણી સેનાના લોકેન્દ્ર
કલવીએ
કહ્યું
કે, ‘અમે
ભણશાલીના
આમંત્રણ
પર
ફિલ્મ
જોવા
માટે
તૈયાર
છીએ’ ફિલ્મના
વિરોધ
કરી
રહેલી
કરણી
સેનાને
ભંણશાલીનું
આંમત્રણ
સ્વીકારતા
ફિલ્મ
જોવાની
વાત
કરી
છે.
કરણી
સેનાના
સંરક્ષક
લોકેન્દ્ર
સિંહ
કાલવીએ
આજે
ફિલ્મ
પદ્માવતને
લઈને
મહત્વનું
નિવેદન
આપ્યું
છે.
કાલવીએ કહ્યું
કે, કરણી
સેના
ફિલ્મ
પદ્માવતનીરિલીજ
પહેલાં
જોવાની
તૈયારી
બતાવી
છે.
જો
કે, તેમણે
કહ્યું
કે, જો
ફિલ્મ રિલીજ થઈ
જશે
તો
કરણી
સેના
ફિલ્મ
નહી
જુએ
અને
કોઈને
જોવા
પણ
નહી
દે.
કાલવીએ
મીડિયા
સમક્ષ
નિવેદન
આપતા
કહ્યું
કે, તેઓ
ભણશાલીની
આ
ફિલ્મને
જોવા
માટે
તૈયાર
છે, પરંતુ
તે
ક્યાં
બતાવામાં
આવશે
અને
ક્યારે
તે
હજુ
સુધી
કહેવામાં
આવ્યું
નથી.
તેમજ ભણશાલી
તરફથી
મળેલા
આમંત્રણમાં
આ
વિશે
કોઈ
વાત
કરવામાં
નથી
આવી
કે
ફિલ્મ
ક્યારે
બતાવામાં
આવશે
અને
ક્યાં.
તેવામાં
કરણી
સેના
તરફથી
આ
વાત
કટાક્ષ
રીતે
કહેવામાં
આવી
હતી.
તેમણે
આ
વિશે
વધુ
જાણકારી
આપતા
કહ્યું
કે,તેઓ
થોડાક
સમય
પછી
પ્રેસ
કોન્ફરન્સ
દ્વારા
આ
આદિત્યનાથ
યોગી
સાથેની
મુલાકાત
અંગેની વાત કરશે.