Rojgaar 24-01-18



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૨૪-૦૧-૨૦૧૮ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. સુરત મહાનગરપાલિકા માં ભરતી
૨. પોલીટીક્સમાં કારકિર્દી બનાવતો અભ્યાસક્રમ
૩. IIT, દિલ્હી માં ભરતી
૪. એડમિશન એલર્ટ
૫. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. દ્વારા જાહેરાત

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૨૪-૦૧-૨૦૧૮)