આ એપની
મદદથી
જાણી
શકશો
કોણે
વગર
પૂછે
તમારો
મોબાઇલ
મચેડ્યો?
મોબાઇલમાં ખોટો
પિન
નંબર
નાંખતા
જ
આ
એપ
ખેંચી
લેશે
તેની
તસવીર
–
જાણો, આ એપ
વિશેની
કેટલીક
ખાસિયતો
ઘણીવાર એવું
બને
છે
કે
તમારી
ગેરહાજરીમાં
કોઇ
તમારો
મોબાઇલ
ફંફોસવા
લાગે
છે.
ફોનમાં
સેવ
ડેટાની
સુરક્ષાને
લઇને
હંમેશા
ચિંતા
રહે
છે.
જેથી
તમને
ઘણીવાર
થતુ
હશે
કે
કાશ
તમને
જાણવા
મળી
જાય
કે
તમારો
મોબાઇલ
કોણે
લીધો
હતો.
આ સમસ્યાથી
છૂટકારો
મેળવવામાં
એક
મોબાઇલ
એપ
તમારા
કામમાં
આવી
શકે
છે.
મોબાઇલમાં
ખોટી
પેટર્ન
ટ્રાય
કરતી
વખતે
આ
એપ
ચુપચાપ
તે
વ્યક્તિની
તસ્વીર
લઇ
લેશે.
જો
કે, તેના
માટે
ફોનમાં
ફ્રન્ટ
કેમેરો
હોવો
જોઇએ
અને
એન્ડ્રોયડ
ઑપરેટિંગ
સિસ્ટમ
4.0થી
ઉપરનું
હોવું
જોઇએ.
આ એપનું
નામ
થર્ડ
આઇ
(Third Eye)છે.
કોઇ
યૂઝરે
તમારા
ફોનને
ઉઠાવીને
તેમાં
ખોટી
પેટર્ન
લોક
અથવા
ખોટો
પિન
ટ્રાય
કર્યો
કે
તરત
જ
તે
તેની
એક
ફોટો
ક્લિક
કરી
દેશે.
તેના
ખોટા
પિન
ટ્રાય
કરે
ત્યારે
દરેક
વખતે
તેની
એક
ફોટો
જાતે
જ
ક્લિક
થઇ
જશે.
જો
કે, હજુ
આ
સીક્રેટ
એપ
વિશે
કેટલાય
લોકોની
માહિતી
નથી. તેમછતાં
આ
એપને
અત્યાર
સુધીમાં
પાંચ
લાખથી
વધારે
વખત
ડાઉનલોડ
કરવામાં
આવી
ચૂકી
છે.
12.5 હજારથી
વધારે
યૂઝર્સે
તેને
4.4 સ્ટાર
રેટિંગ
આપ્યા
છે
આ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો