શાળા કર્મચારી
ઇન્કમ ટેક્ષ
વર્ષ ૨૦૧૭-૧૮માં
કર્મચારીઓનાં TDSની ગણતરી કરી ફેબ્રુઆરી ૨૦૧૮નાં પગાર બીલમાં TDSની કપાત પાત્ર રકમની કપાત કરવાની હોય છે. તેથી
શાળાનાં તમામ કર્મચારીઓની TDSની ગણતરી કરી TDS પત્રક તથા ફેબ્રુ – ૨૦૧૮માં TDSની ક્પાતપાત્ર રકમની ગણતરી કરી ૧૦-૨-૨૦૧૮ સુધીમાં
જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી, સુરતની કચેરી માં રજુ કરવાના રહેશે. જેથી ફેબ્રુ. –
૨૦૧૮ નાં પગારબીલો માં તે મુજબ TDSની કપાત કરી શકાય.
જો આમ નથી થતુ અને કર્મચારીના ટેક્સ સ્ટેટમેન્ટ કે TDS સંબંધિત કોઈ
પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. આ બાબત નો DEO કચેરી, સુરત નો પરીપત્ર જોવા માટે અહી ક્લિક કરો.