હવે
માત્ર 3 દિવસમાં
મળશે તત્કાલ
પાસપોર્ટ, જાણો
સરકારની તત્કાલ
યોજના
વિદેશમંત્રાલયે તત્કાલ
પાસપોર્ટ
મેળવવા
માટે
ફર્સ્ટક્લાસ
અધિકારીનાં
વેરિફિકેશન
સર્ટિફિકેટની
જરૂરિયાત
રદ
કરતાં
હવે
તત્કાલ
શ્રેણીમાં
અરજી
કર્યાના
ત્રીજા
દિવસે
જ
પાસપોર્ટ
મળી
જશે, જોકે
તે
માટે
આધારકાર્ડની
સાથે
અન્ય
બે
દસ્તાવેજ
પણ
રજૂ
કરવાના
રહેશે.
પ્રાદેશિક પાસપોર્ટઅધિકારી
પીયૂષ
વર્માએ
જણાવ્યું
હતું
કે, વિદેશમંત્રાલયે
તત્કાલ
પાસપોર્ટ
માટે
અરજી
કરનારા
માટે
ક્લાસ
વન
અધિકારી
દ્વારા
પ્રમાણપત્ર
રજૂ
કરવાની
જોગવાઈ
નાબૂદ
કરી
છે, હવે
આધારકાર્ડની
સાથે
અગાઉથી
નક્કી
કરેલ
12 પ્રમાણપત્રોમાંથી
કોઈપણ
બે
પ્રમાણપત્ર
સાથે
અરજકર્તા
તત્કાલ
શ્રેણીમાં
પાસપોર્ટ
મેળવી
શકે
છે.
પીયૂષે જણાવ્યું
હતું
કે
આધારકાર્ડની
સાથે
વોટર
આઈડી, પાનકાર્ડ, બેન્ક
અથવા
પોસ્ટઓફિસની
પાસબુક, રાશનકાર્ડ, ડ્રાઇવિંગ
લાઇસન્સ, જન્મનું
પ્રમાણપત્ર, કર્મચારી
ઓળખપત્રમાંથી
કોઈ
બે
દસ્તાવેજ
રજૂ
કરવાના
રહેશે.
પ્રાદેશિક પાસપોર્ટઅધિકારીએ
જણાવ્યું
હતું
કે, અરજકર્તાએ
કોઈ
ક્રિમિનલ
બેકગ્રાઉન્ડ
ન
હોવાની
એફિડેવિટ
રજૂ
કરવાની
રહેશે.
પાસપોર્ટ
તૈયાર
થઈ
ગયા
પછી
પોલીસ
રિપોર્ટ
મગાવવામાં
આવશે.
તત્કાલ
પાસપોર્ટ
મેળવવાની
ફી
રૂપિયા
3,500 અને
સામાન્ય
પાસપોર્ટ
માટેની
ફી
રૂપિયા
1,500 છે.