12 Chemistry Solution M18



ધો. ૧૨ કેમેસ્ટ્રીનું સોલ્યુશન

ગુ. મા. અને ઉ. મા. બોર્ડ દ્વારા તા ૧૪-૦૩-૨૦૧૮ ના રોજ લેવાયેલ ધો. ૧૨ ની એચ. એસ. સી. બોર્ડની કેમિસ્ટ્રી વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે મધ્યમ રહ્યું હતુ. કેટલાંક પ્રશ્નો વિદ્યાર્થીને મૂંઝવે તેવા હતા. આ પ્રશ્નપત્રનું સોલ્યુશન અમે અહીં મુકવાનો પ્રયત્ન  કરીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી નીવડશે. આપના અન્ય મિત્રો અને સંબંધીઓને પણ આ પોસ્ટ વિશે અને અમારી વેબસાઈટ વિશે માહિતી આપશો.

કેમિસ્ટ્રી:  પ્રશ્નપત્ર સેટ ક્રમાંક (૧૧) નુંં સોલ્યુશન : ડાઉનલોડ કરો

આ પ્રશ્નપત્ર સેટ ક્રમાંક ૧૧ નું સોલ્યુશન છે. બીજા પ્રશ્નપત્રોમાં કોઇ પણ એક પ્રશ્નથી શરુઆત કરશો એટલે બાકીના પ્રશ્નો ક્રમમાંં મળી જ જશે.

અમારો વોટ્સએપ નંબર સેવ કરી રાખો કામ લાગશે : ૯૮૭૯ ૩૯ ૩૯ ૭૨

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ ફીજીક્સનું સોલ્યુશન ડાઉનલોડ કરો
ધો. ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સોલ્યુશન ડાઉનલોડ કરો