Rojgaar 15-03-18



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૧૫-૦૩-૨૦૧૮ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
 અંકમાં શું વાંચશો? ? ?
. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ૨,૦૦૦ જેટલાં કંડકટરની ભરતી
૨. ઇસરો દ્વારા ભરતીની જાહેરાત
૩. NCERT દ્વારા ભરતી
૪. ખેલો ઇન્ડિયા - રમત ગમત ક્ષેત્રે કારકિર્દીની શ્રેષ્ઠ તકો
૫. આઈ.આઈ.ટી, ગાંધીનગર દ્વારા જાહેરાત
૬. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ૧,૦૦૦ જેટલાં ડ્રાઈવરની ભરતીR

 ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં 
રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૧૫-૦૩-૨૦૧૮)