ધો. ૧૨ (Sci) અંગ્રેજીનું સોલ્યુશન
ગુ. મા. અને ઉ. મા. બોર્ડ દ્વારા તા ૨૦-૦૩-૨૦૧૮ ના રોજ લેવાયેલ ધો. ૧૨ ની એચ. એસ. સી. બોર્ડની અંગ્રેજી વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે સરળ રહ્યું હતુ. આ પ્રશ્નપત્રનું સોલ્યુશન અમે અહીં મુકવાનો પ્રયત્ન કરીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી નીવડશે. આપના અન્ય મિત્રો અને સંબંધીઓને પણ આ પોસ્ટ વિશે અને અમારી વેબસાઈટ વિશે માહિતી આપશો.
અંગ્રેજી: પ્રશ્નપત્ર સેટ ક્રમાંક (૧૪) નુંં સોલ્યુશન : ડાઉનલોડ કરો
PDF ફાઈલ ફૂલ ક્લેરિટી માં ડાઉનલોડ કરો
આ પ્રશ્નપત્ર સેટ ક્રમાંક ૧૪ નું સોલ્યુશન છે. બીજા પ્રશ્નપત્રોમાં કોઇ પણ એક પ્રશ્નથી શરુઆત કરશો એટલે બાકીના પ્રશ્નો ક્રમમાંં મળી જ જશે.
અમારો વોટ્સએપ નંબર સેવ કરી રાખો કામ લાગશે : ૯૮૭૯ ૩૯ ૩૯ ૭૨