SSC Maths Solution M18



ધો. ૧૦ ગણિત
ગુ. મા. અને ઉ. મા. બોર્ડ દ્વારા તા ૨૦-૦૩-૨૦૧૮ ના રોજ લેવાયેલ ધો. ૧૦ ની એસ. એસ. સી. બોર્ડની ગણિત વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર એકંદરે લેન્ધી અને ટ્વીસ્ટેડ રહ્યું હતુ. આ પ્રશ્નપત્રનું સોલ્યુશન અમે અહીં મુકવાનો પ્રયત્ન  કરીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી નીવડશે. જો જવાબોમાં કોઇ ક્ષતી જણાય તો અમને મેસેજ કરી અમારું ધ્યાન દોરશો. આપના અન્ય મિત્રો અને સંબંધીઓને પણ આ પોસ્ટ વિશે અને અમારી  વિશે માહિતી આપશો.
ગણિત :  પ્રશ્નપત્ર સેટ ક્રમાંક ૨ નુંં સોલ્યુશન : ડાઉનલોડ કરો

આ પ્રશ્નપત્ર સેટ ક્રમાંક ૨ નું સોલ્યુશન છે. બીજા પ્રશ્નપત્રોમાં કોઇ પણ એક પ્રશ્નથી શરુઆત કરશો એટલે બાકીના પ્રશ્નો ક્રમમાંં મળી જ જશે.
અમારો વોટ્સએપ નંબર સેવ કરી રાખો કામ લાગશે : ૯૮૭૯ ૩૯ ૩૯ ૭૨