HSC Maths M18 Solution



ધો. ૧૨ મેથ્સ નું સોલ્યુશન
 
ગુ. મા. અને ઉ. મા. બોર્ડ દ્વારા તા ૧૬-૦૩-૨૦૧૮ ના રોજ લેવાયેલ ધો. ૧૨ ની એચ. એસ. સી. બોર્ડની મેથ્સ (ગણિત) વિષયની પરીક્ષાનાં પ્રશ્નપત્રનું સોલ્યુશન અમે અહીં મુકવાનો પ્રયત્ન  કરીએ છીએ. આશા રાખીએ આપને ઉપયોગી નીવડશે. આપના અન્ય મિત્રો અને સંબંધીઓને પણ આ પોસ્ટ વિશે અને અમારી વેબસાઈટ વિશે માહિતી આપશો.

ગણિત નું સોલ્યુશન : ડાઉનલોડ કરો

કોઇ પણ એક પ્રશ્નથી શરુઆત કરશો એટલે બાકીના પ્રશ્નો ક્રમમાં મળી જ જશે.

અમારો વોટ્સએપ નંબર સેવ કરી રાખો કામ લાગશે : ૯૮૭૯ ૩૯ ૩૯ ૭૨

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ ફીજીક્સનું સોલ્યુશન ડાઉનલોડ કરો
ધો. ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સોલ્યુશન ડાઉનલોડ કરો