SSC Students Circular



SSC-૨૦૧૮ના વિદ્યાર્થીઓની રીસીપ્ટની ઝેરોક્ષ અને એપ બેઇઝ્ડ ટેસ્ટ
SSC માર્ચ ૨૦૧૮માં પરીક્ષા આપનાર નિયમિત વિદ્યાર્થીઓની રીસીપ્ટની ઝેરોક્ષ કે જેમાં વિદ્યાર્થીઓએ લખેલ OMR શીટ નંબર તથા જવાબવહી નંબર નોંધેલા હોય તેવી મેળવી લઇ શાળાના દફતરે રાખવાની રહેશે. 
આ ઝેરોક્ષ તા: ૩૧-૦૩-૨૦૧૮ થી ૦૨-૦૪-૨૦૧૮ સુધી વિદ્યાર્થી શાળામાં રૂબરૂ આવીને આપી જાય તથા તે જ દિવસે આ વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ ટેસ્ટ લેવાય તેવું આયોજન કરવાનું રહેશે. 
આ માટે અલગ પરિપત્ર કરવામાં આવેલ છે. જેની ગાઈડલાઈન પ્રમાણે કામ પૂર્ણ કરવાનું રહેશે.
ખાસ નોંધ: ધો. ૧૦ ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે એપ બેઇઝ્ડ ઇન્ટરેસ્ટ ટેસ્ટનું આયોજન કરવાનું રહેશે.

આ બાબતનો ગુજરાત માધ્યમિક અને ઉ. મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત પરિપત્ર જોવા અને ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો