SSC 2018 Result



એસ.એસ.સી. માર્ચ ૨૦૧૮ પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, વડોદરાની અખબારી યાદી જણાવે છે કે એસ.એસ.સી. માર્ચ ૨૦૧૮ ની માર્કશીટ/પ્રમાણપત્રનું વિતરણ જીલ્લા વિતરણ સ્થળો ઉપર તા: ૨૮-૦૫-૨૦૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી ૧૪:૦૦ કલાક (બપોરે ૨:૦૦ કલાક) દરમ્યાન વિતરણ થનાર છે તો રાજ્યની નોંધાયેલી માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને વિંનતી કે પોતાની શાળાની માર્કશીટ/પ્રમાણપત્ર મુખત્યાર પત્ર રજૂ કરી મેળવી લેવાની રહેશે.
વધુમાં જણાવવાનું કે SSC માર્ચ ૨૦૧૮ નું પરિણામ તા ૨૮-૦૫-૨૦૧૮ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે. જેની વાલીઓએ/વિદ્યાર્થીઓએ/શાળાઓએ નોંધ લેવી. વેબસાઈટ પરથી સવારના ૦૮:૦૦ કલાકથી ઉમેદવારો પોતાનું પરિણામ જોઈ શકશે.
બોર્ડનો ઓફિસીયલ પરિપત્ર (અખબારી યાદી) જોવા માટે અહી ક્લિક કરો
બોર્ડની ઓફિસીયલ વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો