ધો. ૧૦ સામાજિક વિજ્ઞાન : પ્રકરણ : ૦૧
અહી ધોરણ ૧૦ ના
સામાજિક વિજ્ઞાન ના પ્રકરણ ૦૧ : ભારતનો વારસો પ્રકરણના પ્રશ્નોની સચિત્ર, મલ્ટીકલર
PDF ફાઈલ આપવામાં આવી છે. જેમાં નીચે મુજબના પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થાય છે.
- ભારતની વિશેષતાઓ જણાવો. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો.
- એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું-કારણ આપો.
- સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. અથવા સંસ્કૃતિ એટલે શું? સમજાવો.
- સંસ્કૃતિ માનવીને ‘જીવન જીવવાની રીત’ (The Way of Life) શીખવે છે. એમ શાથી કહી શકાય?
- ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો.
- ‘વારસો’ એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર જણાવો.
- પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી, ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.
- ભારતના ભૂમિદ્રશ્યો વિષે માહિતી આપો.
- પ્રાકૃતિક વરસના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. અથવા
- ભારતની નદીઓ અતિપ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર ‘લોકમાતાઓ’ રહી છે.
- પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિજીવનનો પરિચય આપો.
- પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો.
- સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો. ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો.
- ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત જણાવો.
- ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો.
- દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો.
- આ ઉપરાંત અન્ય ઘણા પ્રશ્નો અને ૬૦ થી વધુ MCQ પ્રશ્નો પણ છે.
આ સ્માર્ટ બુક અમને
વોટ્સએપ પરથી પ્રાપ્ત થઇ છે. તેથી આ બુકના પ્રકાશક વિષે કોઈ માહિતી નથી કે આ બુક
કયા પબ્લીકેશને શું નામથી બહાર પાડી છે?
આ સ્માર્ટ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.