Std 9 & 11 New Paper Style



ધો. ૯ અને ૧૧ વિજ્ઞાન પ્રવાહની નવી પેપર સ્ટાઈલ
સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી ધો. ૯ અને ૧૧ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. તે જ રીતે ક્રમશ: ધો. ૧૦ અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવનાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉ. મા. શાળાઓના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધો. ૯ અને ધો. ૧૧ (વિજ્ઞાન પ્રવાહ)ની પ્રથમ પરીક્ષા માટેના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લુપ્રિન્ટ, નમૂનાના પ્રશ્નપત્રો આ સાથે આપવામાં આવે છે. જેનો અમલ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ થી કરવાનો થાય છે.
ધો. ૯ અને ૧૧ (વિજ્ઞાન પ્રવાહ)ની દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લુપ્રિન્ટ, નમૂનાના પ્રશ્નપત્રો હવે પછી બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે.

ધો.૧૧ (વિજ્ઞાન પ્રવાહ) પ્રથમ પરીક્ષા
ગણિત (૦૫૦)ની પીડીએફ ફાઈલ : Download
રસાયણ વિજ્ઞાન (૦૫૨)ની પીડીએફ ફાઈલ
ભૌતિક વિજ્ઞાન (૦૫૪)ની પીડીએફ ફાઈલ
જીવ વિજ્ઞાન (૦૫૬)ની પીડીએફ ફાઈલ
અંગ્રેજી (૦૧૩)ની પીડીએફ ફાઈલ
ગુજરાતી (૦૦૧)ની પીડીએફ ફાઈલ

ધો. ૯ પ્રથમ પરીક્ષા
ગુજરાતી (પ્રથમ ભાષા)ની પીડીએફ ફાઈલ
ગુજરાતી (દ્વિતીય ભાષા)ની પીડીએફ ફાઈલ
હિન્દી (દ્વિતીય ભાષા)ની પીડીએફ ફાઈલ
અંગ્રેજી (દ્વિતીય ભાષા)ની પીડીએફ ફાઈલ : ડાઉનલોડ
ગણિતની પીડીએફ ફાઈલ
સંસ્કૃતની પીડીએફ ફાઈલ
વિજ્ઞાનની પીડીએફ ફાઈલ
સામાજિક વિજ્ઞાનની પીડીએફ ફાઈલ : ડાઉનલોડ

બધાં વિષયની એક જ પીડીએફ : ડાઉનલોડ 

 આ પરિપત્રના અનુસંધાનનો વિડીઓ જોવા અહી ક્લિક કરો