10 SS Smart 02



ધો. ૧૦ સામાજિક વિજ્ઞાન : પ્રકરણ : ૦૨ 

અહી ધોરણ ૧૦ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ ૦૨ : ‘ભારતનો સાંસ્કૃતિક વારસો : હસ્ત અને લલિતકળા’ના પ્રશ્નોની સચિત્રમલ્ટીકલર PDF ફાઈલ આપવામાં આવી છે. જેમાં નીચે મુજબના પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થાય છે.
  • માટીકલા
  • વણાટકલા
  • ભરત-ગૂંથણ કલા
  • ચર્મ ઉદ્યોગ
  • હીરા મોતીકામ અને મીનાકારીગરી
  • જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જડતરકામ
  • અકીકકામ
  • ચિત્રકલા
  • ભારતની લલિત કલા જેવાં ટોપીક કવર કરતા ૨૪ થી વધુ પ્રશ્નો અને તેમના સચિત્ર જવાબો અને ૧૦૦થી વધુ MCQ પ્રશ્નો તો ખરા જ.
આ સ્માર્ટ બુક અમને વોટ્સએપ પરથી પ્રાપ્ત થઇ છે. તેથી આ બુકના પ્રકાશક વિષે કોઈ માહિતી નથી કે આ બુક કયા પબ્લીકેશને શું નામથી બહાર પાડી છે?

આ સ્માર્ટ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો