ધો. ૧૦ સામાજિક વિજ્ઞાન : પ્રકરણ : ૦3
અહી ધોરણ ૧૦ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ ૦3 : ‘ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય’ના પ્રશ્નોની સચિત્ર, મલ્ટીકલર PDF ફાઈલ આપવામાં આવી છે. જેમાં નીચે મુજબના પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થાય છે.
- પ્રાચીન ભારતનું નગર આયોજન
- મોહેં-જો-દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા
- મૌર્ય કાલીન કલા
- સ્તંભલેખ
- શિલાલેખ
- ગુપ્તકાલીન કલા
- ગુજરાતની ગુફા
- મધ્યકાલીન સ્થાપત્ય
- ગુજરાતની સ્થાપત્યકલા જેવાં ટોપીક કવર કરતા ૨૪થી વધુ પ્રશ્નો અને તેમના સચિત્ર જવાબો અને ૧૧૦થી વધુ MCQ પ્રશ્નો તો ખરા જ.
આ સ્માર્ટ બુક અમને વોટ્સએપ પરથી પ્રાપ્ત થઇ છે. તેથી આ બુકના પ્રકાશક વિષે કોઈ માહિતી નથી કે આ બુક કયા પબ્લીકેશને શું નામથી બહાર પાડી છે?
આ સ્માર્ટ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો