10 Science Smart 3



ધો. ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજી : પ્રકરણ : ૦3 
અહી ધોરણ ૧૦ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ ૦૩ : પ્રકાશ વિભાજન અને કુદરતી પ્રકાશીય ઘટનાઓ"ના પ્રશ્નોની સચિત્રમલ્ટીકલર PDF ફાઈલ આપવામાં આવી છે. જેમાં નીચે મુજબના પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થાય છે.
  • કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન
  • પદાર્થના રંગોનો પ્રાથમિક ખ્યાલ
  • માનવ આંખ
  • મેઘ ધનુષ્યની રચના
  • વાતાવરણીય વક્રીભવન
  • પ્રકાશનું પ્રકીર્ણન
  • પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન જેવાં ટોપીક કવર કરતા ૨૪ થી વધુ પ્રશ્નો અને તેમના સચિત્ર જવાબો અને ૬૦થી વધુ MCQ પ્રશ્નો તો ખરા જ.
આ સ્માર્ટ બુક અમને વોટ્સએપ પરથી પ્રાપ્ત થઇ છે. તેથી આ બુકના પ્રકાશક વિષે કોઈ માહિતી નથી કે આ બુક કયા પબ્લીકેશને શું નામથી બહાર પાડી છે?

આ સ્માર્ટ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો