બોર્ડ પરીક્ષા
માર્ચ ૨૦૧૯ના ફોર્મ શરુ (સામાન્ય પ્રવાહ)
ગુજરાત માધ્યમિક
અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની સામાન્ય પ્રવાહ/વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.બુ.
પ્રવાહની શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓને અને
વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધો. ૧૨ ના ઉપર જણાવેલ પ્રવાહો માટે માર્ચ ની
બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ : ૨૨-૧૦-૨૦૧૮થી
તારીખ ૨૦-૧૧-૨૦૧૮ સુધી બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ
લઈ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. સંસ્કૃત મધ્યમાં અને જેલના
કેદીભાઈ/બહેનોના આવેદનપત્રો રાબેતા મુજબ ઓફલાઇન ભરી તારીખ ૨૦-૧૧-૨૦૧૮ સુધીમાં બોર્ડની
ગાંધીનગર ખાતેની કચેરી ક-૧ શાખાને રૂબરૂ મોકલી આપવાના રહેશે.
આ માટેનો બોર્ડનો
ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો.
ફોર્મ ભરતા પહેલા
કોમ્પ્યુટરમાં કરવાના સેટિંગ-ટેકનીકલ હેલ્પ માટે અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેની
સુચના જોવા માટે અહી ક્લિક કરો
બોર્ડ પરીક્ષાના આવેદનપત્ર (ફોર્મ) ભરવા માટે અહી ક્લિક કરોફોર્મ ભરવાની પ્રક્રિયા આવી રહેશે.