NTSE 2018 Hall Ticket



NTSE 2018 Hall Ticket
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા આયોજિત Natioal Talent Search Examination -NTSE 2018 ની પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરી વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકાશે.
પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાશે.
પરીક્ષાની તારીખ: ૦૪-૧૧-૨૦૧૮. રવિવાર

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા : ક્લિક કરો
પ્રથમ તબકકાની પરીક્ષા માટેનો વિગતવાર અભ્યાસક્રમ જોવા : ક્લિક કરો
NTSE પરીક્ષાના જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા : ક્લિક કરો