Gujarat Culture eBook



ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમકે, સચિવાલય ક્લાર્ક, ઓફીસ આસીસ્ટન્ટ, તલાટી, ટેટ, ટાટ માટે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો જનરલ નોલેજ માં પૂછાતા હોય છે. તે  માટેની બેસ્ટ ફાઈલ અમને ઇન્ટરનેટના દરિયામાંથી મળી છે. જે આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આ પુસ્તક/ફાઈલ સ્પર્ધાત્મક પરીક્ષા માટે જ નહી સામાન્ય જ્ઞાન માટે પણ એક વાર જરૂર જોવી જોઈએ.
પુસ્તક/ફાઈલમાં સમાવિષ્ટ મુદ્દાઓ:
ગુજરાતના લોકનૃત્યો
ગુજરાતના લોકમેળાઓ અને ઉત્સવો
ગુજરાતની ચિત્રકલા
ગુજરાતના પ્રમુખ ધાર્મિક સ્થળો
ગુજરાતનું ભરત ગૂંથણ
ગુજરાતનું સંગીત
ગુજરાતની સ્થાપત્ય કલા
ગુજરાતના કિલ્લાઓ
ગુજરાતના મુખ્ય મહેલો અને વખણાતી વસ્તુઓ
ગુજરાતના પ્રમુખ સંગ્રહાલયો
ગુજરાતનું વાવ સ્થાપત્ય
ગુજરાતી સિનેમા જગત
ગુજરાતમાં નાટ્યકલા
ગુજરાતની મહત્વની સંસ્થાઓ
ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો