World Atlas Book




સમગ્ર વિશ્વનો નકશો
સમગ્ર વિશ્વનાં ૧૯૯ દેશોના નકશાઓનો સંગ્રહ માટેનું શ્રેષ્ઠ પુસ્તક. જેમાં માત્ર નકશા જ આપ્યા છે એવું નહી. નકશાની સાથે જે-તે દેશનો રાષ્ટ્રધ્વજ, તેની ભૌગોલિક માહિતી, આબોહવાની માહિતી, લોકો અને સામાજીક બાબતની માહિતી, અર્થતંત્રની માહિતી જેવી બાબતો પણ આપી છે. ઉપરાંત ફેક્ટફાઈલ (Fact File)માં નીચે ના ફોટામાં આપ જોઈ શકો છો તેમુજ્બ રાજધાની, વસ્તી, વિસ્તાર, વસ્તી ગીચતા, ભાષા, ધર્મ, સરકાર અને ચલણ જેવી બાબતો ખૂબ જ પોઈન્ટ ટુ પોઈન્ટ રીતે આપી છે.

અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત સામાન્ય જ્ઞાન (GK) માટે આ પુસ્તક (PDF) અત્યંત મહત્વનું અને ઉપયોગી સાબિત થઇ રહેશે.
શ્રેષ્ઠ એટલાસ બુક ડાઉનલોડ કરવા માટે : ક્લિક કરો