માર્ચ ૨૦૧૯ આવેદન પત્ર
ગુજરાત માધ્યમિક
અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સાથે સંકળાયેલ તમામ શાળાઓ માટે પરિપત્ર
બહાર પાડવામાં આવ્યો છે કે માર્ચ ૨૦૧૯ ની બોર્ડની જાહેર પરીક્ષાઓના આવેદનપત્રો
ભરવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરુ થનાર છે. પરીક્ષાના આવેદનપત્રો ભરતા પહેલા
સ્કુલ રજીસ્ટ્રેશન અને શિક્ષક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજીયાત છે.
ચાલુ વર્ષે
નોંધાયેલ તમામ નવી શાળાઓએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હાલ ચાલુ શાળાઓએ
માહિતી અપડેટ કરવાની રહેશે.
ચાલુ વર્ષના તમામ
ધોરણોના ચાલુ વર્ગોના વિદ્યાર્થીઓની સંખ્યા, શાળાનું નામ અને સરનામાની ખરાઈ કરવાની
રહેશે.
નવા નિમણુંક થયેલા
શિક્ષકો ઉમેરવા.
છુટા થયેલા,
રીટાયર્ડ થયેલ કે રાજીનામું આપેલ શિક્ષકો Inactive કરવા
શિક્ષકોના વિષય અને હાલમાં ભણાવતા વિષયના અનુભવની વિગતો ભરવી.
આ બાબતનો બોર્ડનો ઓફિસીયલ પરિપત્ર જોવા અહી ક્લિક કરો
સમાચાર પત્રમાં આવેલ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો