Teacher Essay



Favourite Teacher વિષે નિબંધ
મિત્રો,
શાળાકીય શિક્ષણના પ્રાથમિક વિભાગથી જ (ધો. ૫-૬-૭) થી જ ભાષાના વિષયોમાં નિબંધ પૂછાતા હોય છે. શરૂઆતમાં ૮-૧૦ લીટીનો નિબંધ લખવાથી ૫ માર્ક્સ મળી જતાં પરંતુ ધો. ૮-૯ માં આવ્યા બાદ ફૂલસ્કેપ સાઇઝનું એક આખું પાનું  અને ધો. ૧૦ માં દોઢ થી બે પાના નો નિબંધ હોવો જ જોઈએ એવું મારું માનવું છે. અને આ વાત હું ૧૫થી વધુ વર્ષના અનુભવના આધારે જાણવું છું. વિદ્યાર્થી મિત્રોને થતું હશે કે આટલું લખાણ લખવું કઈ રીતે? તો તેનો એક જ જવાબ છે...... જેવો Input તેવો Output. જેટલું લેખન વધુ કરવું હશે તેટલું વાંચન વધુ હોવું જોઈએ.
તેથી અમે અહી એક જ વિષય પર ૪ નિબંધો આપવાનો પ્રયત્ન કર્યો છે.
આ પોસ્ટનો વિષય છે:
My Favourite Teacher
The Teacher I Like Most

નિબંધ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિકકરો