Simple Present



સાદો વર્તમાન કાળ [The Simple Present Tense]

નીચે દર્શાવેલી ક્રિયા ને સાદા વર્તમાનકાળની ક્રિયા કહે છે:
* જે ક્રિયા દરરોજ થતી હોય,
* નિયમિત થતી હોય,
* ચોક્કસ સમયે થતી હોય,
* સનાતન સત્ય હોય,
* કહેવત હોય....

સાદા વર્તમાન કાળની વાક્ય રચના:
Subject + Base Verb (s/es) + Object + Other Words
 કર્તા    + મૂળ ક્રિયાપદ(s/es) + કર્મ   + અન્ય શબ્દો

કાળની ઓળખ આપતા ચાવીરૂપ શબ્દો:
Daily / everyday
Regularly
Always / Never
Sometimes / often
Generally / usually
Mostly

સાદા વર્તમાનકાળની ટેસ્ટ આપવા અહીક્લિક કરો
વિડીઓ દ્વારા સાદા વર્તમાનકાળની સમજ મેળવવા અહી ક્લિક કરો